Friday, December 11, 2009

કેવા હોવા જોય ગુરુ અને શિષ્ય?




કેવા હોવા જોય ગુરુ અને શિષ્ય?




આજના આ આધુનિક યુગમાં જ્યારે દરેક લોકો શિક્ષણ પર વધારે જોર આપે છે ત્યારે એક પ્રાસના દરેક વ્યક્તિને થવો જોઈએ કે કેવા હોવા હોવા જોઈએ ગુરુ અને શિષ્ય? આ સવાલનો જવાબ કદાચ મારે આપવાના હોય તો હું બે મહાન વ્યક્તિઓના નામ લયીશ એ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી સ્વામી વિવેકાનંદ,

શ્રી રામ કૃષ્ણ પરમહંસ જેવા ગુરુ હવા જોઈએ શ્રી સ્વામી વિવેક નંદ જેવા શિષ્ય હોવા જોઈએ, જગતના ઉચ્ચતમ આધ્યાક્મિક, સત્યનો શક્શત કરી ચુકેલા સિદ્ધ ગુરુને જ્યારે યોગ્ય શિષ્ય મળી જાય ત્યારે તેઓ એ સત્યની પ્રતીતિ કરાવવા આતુર થાય જાય છે. શ્રી રામ કૃષ્ણે વિવેકાનંદની અગાધ આધ્યાક્મિક શક્યતાઓ જોયીલીધી હતી પણ સમય પાક્યો ના હોવાથી એમને ધીરજ રાખવી પડી.


શ્રી રામકૃષ્ણને વિવેકાનંદ પ્રત્યે એટલો પ્રેમ હતો કે થોડા દિવસ સુધી દક્શીનેસ્વાર ના આવતા તો તેઓ આકુલ વ્યાકુળ થઇ જતા. વિવેકાનંદ આવતા નહિ ત્યાં સુધી તેમને ચેન પડતું નહીં. અન્ય શિષ્યને અને તેઓ ખુબ પ્રેમ પૂર્વક ઉપદેશ આપતા હતા, એકવાર ઘણા દિવસો સુધી વિવેકાનંદ દક્શીનેશ્વર આવ્યા નહીં ત્યારે શ્રી રામ કૃષ્ણ અત્યંત આકુલ વ્યાકુળ થઇ ગયા. પરંતુ જ્યારે તેઓ આવતા ત્યારે તેમનો ઘણો આનદ થતો

No comments:

Post a Comment