Friday, December 11, 2009

"સારા માણસો રાજકારણ થી દુર કેમ?"


"સારા માણસો રાજકારણ થી દુર કેમ?"


દેશનો સારો માણસ રાજકારણ થી દુર રહેવાની જૂની ટેવનો શિકાર છે. એ રાજકારણ થી દુરાજ રહે છે, પણ એની પાચળ આપનો આખો ભૂતકાળ છે. સારા માણસો રાજનીતિ સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ એવી લોકો ની માન્યતા રહેલી હોય છે. બત્રાંડ રસેલે કહ્યું છે કે સૌથી વધારે નુકશાન સારો માનાસ્જ પહોચાડે છે, સસરા માણસો નુકશાન એ રીતે પહોચાડે છે કે તે ખરાબ માણસો માટે માર્ગ ખુલ્લો કરી દે છે, રાજકારણ માં જો ખરાબ માણસો હશે તો જીવનના બધા ક્ષેત્રમાં ખરાબ માન્સોજ સફળ થવા લાગશે અને લોકોના જીવનનો વિકાસ અટકી જશે. આજે રાજકારણ માં સારા માણસોની જરૂ છે, કેમકે નેતા આપની વચ્ચે ઉભો રહી ને ઉદાહરણ રૂપ બની રહે છે, અને લોકો એનું અનુકરણ કરવા લાગે છે, સારા માણસ માં મોટી ખૂબી એ હોય છે કે તે સાત્તા ની ખુરસી પર ચીપ્કાયેલા નથી રહેતો, સારો માણસ હોદ્દા થી નહિ પરંતુ તેના સારા કર્મો થી ઉચ્ચ આસને બિરાજે છે.

No comments:

Post a Comment